SMS

Home



1. ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો, કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે.

2. યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.
   
3. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે મૌન પ્રથમ પગથીયુ છે.
મૌનથી પ્રાપ્ત થાય છે પ્રાર્થનાનુ બળ,
પ્રાર્થનાથી પ્રાપ્ત થાય છે શ્રધ્ધા બળ.
શ્રધ્ધાથી સમજાય છે પ્રેમનુ મહાત્મય,
પ્રેમથી પ્રાપ્ત થાય છે સેવા ની ભાવના.
સેવા થકી મળે છે મનની શાંતી,
મનની અગાઢ શાંતિ ઉદભવે ત્યારે જ થઈ શકે છે ઈશ્વરનો સાક્ષાત્કાર !!!

4. અગ્નિ સોનાની ૫રખ કરે છે જયારે દુખ માનવીની.

5. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યારે છટકવું.
આ ત્રણ વસ્તુ આવડી જાય તો જીંદગી માં ક્યારેય લટકવું ના પડે.

6. માતા પિતા એ આપેલા સંસ્કાર અને આશીર્વાદ એ કુટુબ અને સમાજ રૂપી ઇમારતની ઈટ રેતી અને સિમેન્ટ છે.

7. ભૂલો થી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે.

8. Life ia always simpal... But every singal time relations make it complicated. From - Hitesh Vansdadiya

9. Santa ne NOKIA ka sabse badi screen wala mobile liya. Kyu...? . . . Qki... Wo dekhna chahta tha ki switch on hone par kaun 2 log hath milate hai... From - Vijay Patel

No comments:

Post a Comment